તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:પ્રધાનમંત્રીના 70 માં જન્મ દિવસ પ્રસંગે લુણાવાડા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના પ્રધાનમંત્રીના 70 માં જન્મ દિવસ પ્રસંગે ‘સેવા સપ્તાહ’ ઉજવણીના ભાગરૂપે ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ લુણાવાડા ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો જેમાં ધારાસભ્ય જીજ્ઞેશ સેવક,જીલ્લા યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્ર બારોટ,કોર્પોરેટર ચિંતન પટેલ સહિતના કાર્યકરો હજાર રહી રક્તદાતાઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...