તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • Application Form For Public Holiday On Vishwakarma Jayanti In Mahisagar, People Of The Society Are Deprived Of Worship As There Is No Holiday

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:મહીસાગરમાં વિશ્વકર્મા જયંતીએ જાહેર રજા આપવા આવેદનપત્ર, રજા ન હોવાથી સમાજના લોકો પૂજાથી વંચિત રહે છે

લુણાવાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારત દેશ વિવિધતામાં એકતાનુ પ્રતીક રહ્યો છે. જેમાં હંમેશા સર્વધર્મ સમભાવનાની ભાવના દરેક નાગરિકોના દિલમાં વસેલી છે અને દરેક નાગરિકો ભારત દેશમાં અને વિવિધ રાજ્યોમાં અનેક વાર તહેવારો અને વિવિધ જયંતી પર હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરે છે એમ એન્જીનીયરીંગ અને વાસ્તુકલાના દેવતા શ્રી વિશ્વકર્મા ભગવાનની વિશ્વકર્મા જયંતિ (મહાસુદ તેરસ) ના દિવસે વિશેષ પૂજા અર્ચના થાય છે જે વિશ્વકર્મા સમાજ (મિસ્ત્રી,પંચાલ, પ્રજાપતિ, કડીયા, લુહાર, સુથાર, સોની, સોમપુરા) અને નાના-મોટા ઉદ્યોગો સાથે જોડાયેલો ઘણો મોટો વર્ગ આ પુજા અર્ચનામાં ભાગ લે છે. પરંતુ વિશ્વકર્મા જયંતીની જાહેર રજા ન હોવાને કારણે બેન્કિંગ સરકારી કચેરી, કારખાના, નાના-મોટા ઉદ્યોગોમાં કામ કરતો બહુમોટો નોકરિયાત અને ધંધાદારી વર્ગ આ વિશેષ પૂજા અર્ચનાથી વંચિત રહી જાય છે. જેથી મહીસાગર જિલ્લાના પંચાલ તથા સુથાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો