તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પારેખવાડામાં વિધર્મીને પ્રોપર્ટી વેચવાની પેરવી કરતાં હિન્દુઓમાં રોષ ફેલાયો

લુણાવાડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અશાંતધારાનો કાયદો લાવે તેવી માંગ કરી, પરિવારોને ધીરેધીરે પલાયન થવાનો ડર

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના પારેખવાડા વિસ્તારમાં મોટા ભાગે હિન્દુ પરિવારો રહે છે અને જેમાં એક ઇસમ દ્વારા આ મિલ્કત જે પારેખવાડા વિસ્તારમાં છે જે મિલકત આ ઇસમ દ્વારા વિધર્મી પરિવાર ને વેચવાંના ફિરાકમાં હોવાનું સ્થાનિક હિન્દુઅોને જાણવા મળતા ત્યાં રહેતા રોષ ફેલાયો હતો. ત્યારે આ મિલ્કત જો વિધર્મી પરિવારને વેચવામાં આવે તો સ્થાનિક હિન્દુ પરીવારોનું ધીરે ધીરે પલાયન થવાનો ડર સતાવી રહ્યો છેે .જેથી આ વિસ્તારમાં અશાંત ધારો લગાવવામાં આવે તે માટે રજુઆતો કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...