તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:મહીસાગરમાં શુક્રવારે કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાતાં કુલ આંક 7493

લુણાવાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય કુલ 7493 કેસ પોઝિટિવ નોધાયા છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7418 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 દર્દીઅો જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 384476 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવ આવેલ બંને દર્દી હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેઓની તબિયત સ્ટેબલ છે.

અન્ય સમાચારો પણ છે...