તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મહીસાગરમાં કોરોનાના વધુ 25 પોઝિટિવ કેસ નોંધાતાં કુલ 2356

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 22 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ, 130 દર્દી હાલ સારવારમાં

મહીસાગર જિલ્લામાં મંગળવારે બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી, 3 પુરુષ, કડાણાની 3 સ્ત્રી, 3 પુરુષ, ખાનપુરની 1 સ્ત્રી, 5 પુરુષ, લુણાવાડાની 2 સ્ત્રી, 2 પુરુષ, સંતરામપુરની 1 સ્ત્રી, 2 પુરુષ તેમજ વિરપુરના 2 પુરુષ મળી કુલ 25નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં કોરોનાના કુલ 2356 કેસ પોઝિટિવ નોંધાયા છે.

જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી, 2 પુરૂષ, કડાણા તાલુકાની 1 સ્ત્રી, 2 પુરૂષ, લુણાવાડા તાલુકાની 4 સ્ત્રી, 5 પુરૂષ, સંતરામપુર તાલુકાની 4 સ્ત્રી, 3 પુરૂષ દર્દીઓએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં કુલ 2179 દર્દીઓ સ્વસ્થ થયા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9ના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી 38ના મોત થતાં જિલ્લામાં કુલ 47 મૃત્યુ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો