તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:મહીસાગરમાં 7 પોઝિટિવ કેસ સાથે કુલ આંક 1932, જિલ્લામાં સંક્રમણથી કુલ 8 વ્યક્તિનાં મૃત્યુ

લુણાવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં સોમવારે કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ખાનપુરની 1 સ્ત્રી, 1 પુરૂષ, લુણાવાડાની 1 સ્ત્રી, 2 પુરુષો, સંતરામપુરના 1 પુરુષ, વિરપુરના 1 પુરૂષનો સમાવેશ થાય છે. આમ, જિલ્લામાં કોરોનાના કુલ 1932 કેસ નોંધાયા છે. સોમવારે જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોરની 1 સ્ત્રી, ખાનપુરની 2 સ્ત્રી, લુણાવાડાના 4 પુરુષ, સંતરામપુરની 1 સ્ત્રી, 2 પુરુષ, વિરપુરના 1 પુરુષે કોરોનાને માત આપતાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1833 દર્દીઓ સ્વસ્થ થયા છે. જિલ્લામાં કોરોનાથી 8ના મોત થયા છે. જયારે અન્ય કારણથી 36ના મોત થતાં કુલ 44 મોત નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો