તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મહીસાગરમાં કોરોના સંક્રમણના વધુ 9 કેસ નોંધાતા કુલ આંક 1779

લુણાવાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં રવિવારે લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, 4 તથા વિરપુર તાલુકાની 1 સ્ત્રી, 3 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ 1779 કેસ પોઝીટીવ નોધાયા છે. જ્યારે જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 2 સ્ત્રી, 3 પુરૂષ,કડાણા તાલુકાની 1 પુરુષ, ખાનપુર તાલુકાની 2 સ્ત્રી, 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, 5 પુરૂષ,વિરપુ તાલુકાની 3 સ્ત્રી 4 પુરુષ , સંતરામપુર તાલુકાની 3 સ્ત્રી, 6 પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફરતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1579 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

તથા જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 35 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 43 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 92850 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 559 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 158 દર્દીઓ સ્ટેબલ, 14 દર્દીઓ ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો