તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહીસાગરમાં ગુરુવારે 4 પોઝિટિવ કેસ, કુલ 2022, કુલ 1956 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા

લુણાવાડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમિત 21 દર્દીઓ હાલ સારવાર હેઠળ

મહીસાગર જિલ્લામાં ગુરૂવારે લુણાવાડા તાલુકાની 2 સ્ત્રી, 2 પુરૂષોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતા કુલ 2022 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1956 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જ્યારે જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 45 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 124931 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 74 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 15 દર્દીઓ સ્ટેબલ અને 6 દર્દીઓ ઓક્સિજન પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો