તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:મહીસાગર જિ.માં શનિવારે 20 પોઝિટિવ કેસ, કુલ આંક 2313, હાલ સંક્રમિત 133 દર્દીઓ સારવાર હેઠળ

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ 2133 દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા

મહીસાગર જિલ્લામાં શનિવારે કડાણા તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષ, ખાનપુર તાલુકાની 3 સ્ત્રી, 3 પુરૂષ, લુણાવાડા તાલુકાની 3 સ્ત્રી, 8 પુરૂષ, સંતરામપુર તાલુકાના 1 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ 2313 કેસ પોઝીટીવ નોંધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી કડાણા તાલુકાના 2 પુરૂષ, ખાનપુર તાલુકાના 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, 3 પુરૂષ, સંતરામપુર તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષ, વિરપુર તાલુકાના 1 પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપતાં તેમને રજા આપવામાં આવતા જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 2133 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 38 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 47 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 1,44,585 લોકો નેગેટિવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો