તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહીસાગરમાં કોરોના પોઝિટિવના વધુ 18 કેસ

લુણાવાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ

મહીસાગર જિલ્લામાં શુક્રવારે બાલાસિનોર તા.ની 2 સ્ત્રી, 4 પુરૂષ, કડાણા તા.ની 1 સ્ત્રી, 3 પુરૂષ, ખાનપુર તા.ના 1 પુરૂષ, લુણાવાડા તા.ની 1 સ્ત્રી, 2 પુરૂષ, સંતરામપુર તા.ના 1 પુરૂષ, વિરપુર તા.ના 3 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ અાવતા કુલ 1757 કેસ પોઝીટીવ નોધાયા છે. જ્યારે સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 5 સ્ત્રી, 1 પુરૂષ, ખાનપુર તા.ના 2 પુરૂષ, લુણાવાડા તા.ની 1 સ્ત્રી, 9 પુરૂષ, સંતરામપુર તા.ની 1 સ્ત્રી, 1 પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપતાં સ્વગૃહે પરત ફરતા અત્યાર સુધીમાં કુલ 1536 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. તથા જિલ્લામાં કોરોનાને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 35 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 43 મૃત્યુ નોંધાયા છે. સીઝનફલુ/ કોરોનાના કુલ 91555 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો