તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:લીંબડીયા APMCમાં ખેડૂતો સાથે કિસાન ગોષ્ઠિ

ખાનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આત્મા પ્રોજેક્ટ જી.મહીસાગર અંતર્ગત ખેડૂતો સાથે કિસાન ગોષ્ઠીનું આયોજન ખાનપુર તાલુકામાં એપીએમસી લીંબડીયા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી મહીસાગર એસ.જે.પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- વેજલપુર, ડૉ. શક્તિ ખજુરીયા, મકાઇ સંશોધન કેન્દ્ર એચ.એસ.વર્મા, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટ, મહીસાગર જયવંતસિંહ સોલંકી તેમજ આત્મા સ્ટાફની સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે ખેડૂત ભાઇઓ અને બહેનો હાજર રહ્યા હતા. કિશાન ગોષ્ઠીમાં જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત આમંત્રિત અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં માહિતી ખેડૂતોને આપી. આત્મા પ્રોજેક્ટમાં જોડાવા માટે એફ.આઇ.જી ગ્રૂપની સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો