તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:1 વર્ષથી નાસતા–ફરતા બેને LCBએ ઝડપ્યા

બાલાસિનોર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો

મહીસાગર LCBનાં પો.ઇ. વી.ડી.ધોરડા તથા પો.સ.ઇ. એમ.કે.માલવીયાએ સ્ટાફને નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે અલગ અલગ ટીમોની રચના કરી સૂચના આપેલ હતી તે દરમિયાન બાતમી મળેલ હતી કે બાલાસિનોર પોલીસ મથકે છેતરપિંડી તથા વિશ્વાસઘાતના નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીઓ મુરાદભાઇ મસ્તાનશા દિવાન, માહીલશા મસ્તાનશા દિવાન (રહે. ભાલેજ) ધોળકા ચિત્રાવાસ સોસાયટીમાં રહે છે. બાતમી આધારે ટીમના માણસોને ધોળકા ખાતે તપાસમાં મોકલ્યા હતા. જ્યા બંન્ને આરોપીઓ મળી આવતા ધોળકા પોલીસ સ્ટેશને નોંધ કરાવી કાર્યવાહી માટે બાલાસિનોર પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો