તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:બાલાસિનોરમાં પ્રથમ વાર જ પોસ્ટમેનનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરાયું

બાલાસિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોરમાં લાયન્સ ક્લબ તથા લીઓ કલબ દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ પ્રજાના સીધો સંપર્કમાં એવા નાનામાં નાના પાયાના કર્મચારી પોસ્ટમેનનું સન્માન કરવામાં આવ્યું હતું. પોસ્ટમેનોએ વિધવા પેન્શન બહેનો તથા વૃદ્ધ પેન્શનરઓના ઘરે ઘરે જઈને ચુકવણીની હિંમતભેર કામગીરી કરી હતી. કોરોના સમયમાં ખૂબ જ ઉપયોગી દવાના ન ઝડપી ડિલિવરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...