તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન:બાલાસિનોરમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 72 દાતાઓએ રક્ત દાન કર્યું

બાલાસિનોર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિન પ્રસંગે મહિસાગર જિલ્લા યુવા મોરચા દ્વારા સેવા સપ્તાહના ભાગરૂપે રેડક્રોસ સોસાયટી ગોધરા, લાયન્સ કલબ બાલાસિનોરના સહયોગથી નગરપાલિકા હોલમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 72 દાતાઓએ રક્તદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...