બલ્ડ ડોનેશન:મેનપુરામાં લાયન્સ ક્લબ દ્વારા યોજાયેલ નેત્રયજ્ઞમાં 39 બોટલ રક્ત એકત્ર કરાયું

બાલાસિનોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વર તાલુકાના મેનપુરાની શારદા મંદિર હાઇસ્કુલમાં  લાયન્સ કલબ બાલાસિનોર અને રેસડક્રોસ દ્વારા કેએમજી જનરલ હોસ્પિટલ સંચાલિત જે.એમ. કડકિયા બ્લડ સ્ટોરેજ સેન્ટરના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ગળતેશ્વર તાલુકાના નવયુવકો એ ખૂબ જ ઉત્સાહથી રક્તદાન કરતા 39 બોટલ રક્તદાન થયું હતું. આ કેમ્પને નદીમભાઈ મલેક, તેજસભાઈ પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...