તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાલાસિનોર પાસે કારે બાઈકને ટક્કર મારતાં 3નાં મોત

બાલાસિનોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોરના કંથારીયાના મુવાડા ખાતે આવેલ ખેતરમાંથી પરિવારના સભ્યો રવિવારે સાંજે બાઇક પર બાલાસિનોર ઘરે પરત ફરતા હતા ત્યારે અમદાવાદ ઇન્દોર બાયપાસ પર ગોધરાથી અમદાવાદ તરફ જતી ઇકો સ્પોર્ટ કારના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર રમણ મહેરાને, કુસુમબેન મહેરા તથા બબલબેન મહેરાને ગંભીર ઈજા થતાં બાલાસિનોરના સરકારી દવાખાને લવાયા હતા. જ્યાં કુસુમબેન અને બબલબેનને મૃત જાહેર કરાયા હતા. જ્યારે રમણભાઈને આણંદ ખસેડાયા હતાં જ્યાં તેમનું પણ મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો