સરહદી સુરક્ષા મજબૂત:કચ્છની રણ સરહદે જુઓ પ્રથમ વખત પાકિસ્તાની રેન્જર્સની ચોકીઓ

કચ્છ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતે દેશની સુરક્ષા માટે કચ્છની ક્રીક સરહદથી લઇને જમ્મુ-કાશ્મીર સુધી પશ્ચિમી સરહદની અડોઅડ ડામરના પાકા રસ્તા બનાવ્યા છે, તેની સમાંતર બીએસએફની ચોકીઓ પણ બનેલી છે. જ્યાં 365 દિવસ તમામ ઋતુમાં જવાનો વિષમ પરિસ્થિતિઓમાં દેશની રક્ષા કરી રહ્યા છે.

તો બીજી બાજુ પાકિસ્તાન પણ સરહદની સામેપાર ભારત જેટલું સક્રિય તો નથી પરંતુ ધીમે ધીમે સરહદી સુરક્ષા મજબૂત કરી રહ્યું છે. કચ્છ સરહદની વાત કરવામાં આવે તો લગભગ પાકિસ્તાની તરફનો ભાગ રેઢો છે. પરંતુ હવે થોડાક થોડાક અંતરે પાકિસ્તાન પણ સરહદીઓ ચોકીઓ બનાવી રહ્યું છે. જ્યાં પાકિસ્તાની રેન્જર્સ ફરજ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...