ભારતના ત્રણેય સૈન્યો દ્વારા સંયુક્ત કવાયત:કચ્છના અખાતમાં નેવી,આર્મી અને એરફોર્સની INS ‘જલાશ્વા’માં સંયુક્ત કવાયત

કચ્છ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છના અખાતમાં સોમવારે ભારતીય નૌકાદળના સૌથી મોટા સૈન્યવાહક જહાજ INS જલાશ્વમાં ભારતના ત્રણેય સૈન્યો દ્વારા સંયુક્ત કવાયત હાથ ધરાઈ હતી.જેમાં ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના અને ભારતીય સેનાના સૈનિકો સામેલ છે.

INS જલાશ્વ SH-3 સી કિંગ હેલિકોપ્ટર સાથે 2005 માં ભારત દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી ખરીદવામાં આવ્યા હતા અને ૨૦૦૭માં કાર્યરત કરવામાં આવ્યું હતું.જેમાં ૧૨૦૦-૧૫૦૦ સૈનિકો એકસ્થળેથી અન્યસ્થળે આપાત્કાલિ સ્થિતિમાં ટેન્ક સાથે ખસેડી શકાય છે.સાથોસાથ ૯ જેટલા હેલીકૉપટર પણ આ સૈન્યવાહક જહાજ પર ઉતરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...