સંવેદના:મોરબી દુર્ઘટનામાં માં-બાપ ગુમાવનાર 20 જેટલા બાળકો માટે અદાણી ફાઉન્ડેશને રૂ.5 કરોડનું દાન કર્યું

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં ગત તા. 10 નવેમ્બરના રોજ ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે માતાના ગર્ભમાં ઉજરી રહેલા એક બાળક સહિત 20 ભૂલકાઓએ માતા-પિતા કે બન્નેમાંથી કોઈ એકને ગુમાવ્યાં છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના હેતુસર અદાણી ફાઉન્ડેશન દ્વારા થાપણના રૂ.5 કરોડ આપવાની જાહેરાત કરવામાાં આવી છે. આ માટેની પ્રક્રિયા મોરબી કલેકટર કચેરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હોવાનું સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
7 બાળકો અનાથ થયા છે
સંસ્થાના જણાવ્યાં અનુસાર સત્તાવાર રેકોર્ડ મુજબ 7 બાળકોએ આ દુર્ઘટનામાાં તેમના માતા અને પિતા ગુમાવતા અનાથ બન્યા છે અને 12 બાળકોએ મા-બાપ પૈકી કોઇ એકને ગુમાવ્યાં છે. અદાણી ફાઉન્ડેશન મોરબી જિલ્લા વહીવટી સાથે આ તમામ બાળકો તેમજ પુલની આ દુર્ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાના પેટમાં ઉછરી રહેલા બાળક માટે પણ રુ.25 લાખની થાપણ ઉભી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
​​​​​​​કલેક્ટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કયો
​​​​​​​
અદાણી ફાઉન્ડેશનના ચેરપર્શન ડૉ. પ્રીહત જ અદાણીએ જણાવ્યું હતું કે, "અમે મહામૂલી જાંદગીનો ભોગ લેનાર આ કમનસીબ દુર્ઘટનાથી વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના પ્રચંડ દુઃખમાં અમારી સાંવેદના વહેંચીએ છીએ. જેમાં સૌથી વધુ રીતે અસરગ્રસ્તોમાાં નાના બાળકો છે, જેમાાંથી આ સાંદર્ઘમાાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર
ગઢવીએ મોરબીના કલેક્ટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કયો હતો.

અન્ય સમાચારો પણ છે...