બ્રહ્મ સમાજમાં ભારે આક્રોશ:ગાંધીધામમાં મહાદેવ વિશે અપમાનજનક ટિપ્પણી બદલ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મામલતદારને આવેદન

ગાંધીધામ3 મહિનો પહેલા

આજ રોજ ગાંધીધામ બ્રહ્મસમાજના પ્રમુખ આશિષ જોશી, ચેતન જોશી, બટુક મારાજ, સુરાણી, વૈભવી બેન ગોર,કલ્પેશભાઈ,સુરેશભાઈ જોશી, દર્શન ભાઈ મઢવી, અશોક ભાઈ જોશી, દીપક ભાઈ મઢવી, વિરલ રાવલ દ્વારા નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કહેવામાં આવ્યું કે, પ્રબોધજીવનના અબ્ધ ટેકેદાર સાધુ આનંદસાગરનો અમેરીકામાં વાણી તવલાસ દેવાતવર મહાદેવ વિશે અત્યંત અપમાનજનક ટિપ્પણીથી બ્રહ્મ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. તરધામ સોખડાથી છૂટા પડેલા સાધુ પ્રબોધજીવનદાસ અને તેમના મળતયાઓનું સાચું સ્વરૂપ સામે આવી રહ્યુ છે. અમેરીકામાં યોજાયેલી તશતબરમાં સાધુ પ્રબોધજીવનદાસની હાજરીમાં તેના ટેકેદાર સાધુ આનંદસાગરને સનાતન હિન્દુ સંસ્કૃતિનું અપમાન થાય તેવી ટિપ્પણી થઈ છે સમગ્ર હન્દુ સમાજમાં ભાર આક્રોશની લાગણી જન્મી છે. એકવાર નહીં અનેક વાર દેવી દેવતાઓનું અપમાન કર્યુ છે.

સાધુ આનંદસાગર પોતાના પ્રવચન દરમ્યાન કરેલી ટપ્પણી અંગે પ્રબોધજીવનદાસે તેમને રોક્યા ન હતા અને સારી રીતે દેખાઈ જ રહે છે કે સાધુ પ્રબોધજીવન દાસ સાંભળીને ખુશ દેખાય છે. તેમને એવું લાગી રહ્યું છે કે હું દેવાધિદેવ મહાદેવથી પણ વિશેષ છું અને પોતાના પ્રવચન દરમ્યાન પણ સાધુ આનંદસાગરની ટોકા કરી ન હતી અને હવે સાધુ આનંદસાગર દ્વારા તવડીયોમાં માફી માંગવામાં આવી રહી છે કે મને સાધુ પ્રબોધજીવન દાસ દ્વારા ત્યારે જ શિક્ષા કરવામાં આવી છે. જો તેવું હોત તો સાધુ પ્રબોધજીવનદાસ પોતાના પ્રવચન દરમ્યાન સાથે આનંદસાગર તશતબર દરમ્યાન જે ટપ્પણી કરી છે. તેનો ઉલ્લેખ પ્રવચનમાં કરત અને ભોળા ભક્તોને સમજાવત કેઆ બધુ ખોટું છે પરતું તેવુ કઈ કરલે નથી.

બધા સમાજો દ્વારા આક્રોસ ઊભો થયો ત્યાર માફી માંગતો વિડીયો મોકલવામાં આવેલ છે. ખાલી માફી માંગવાથી ન ચાલે અને સાધુ પ્રબોધજીવનદાસ, સાધુ આનંદસાગર અને તનશીથ ત્રણે ને સમાજ સમક્ષ સામે લઇ આવો અને કડકમાં કડક તેમને સજા કરવામાં આવે અને સ્વામિનારાયણ સંત પ્રબોધસ્વામીના ટેકેદાર સંતે જે મહાદેવ શંકર માટે જે ખોટી મનઘડત વાતો કરી સમાજને ગેર માર્ગે દોરી જવાની વાતોને બ્રહ્મસમાજ વખોડે છે.

અન્ય સમાચારો પણ છે...