મેઘમહેર:મહેમદાવાદ, કઠલાલ અને ખેડામાં અડધો ઇંચ વરસાદ

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સોમવારે ખેડા જિલ્લાના કઠલાલ, ખેડા, મહેમદાવાદ, નડિયાદ અને ઇંચ વરસાદનોંધાયો છે. આગામી ત્રણ દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યકત કરી છે. આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 32.05, લઘુત્તમ તાપમાન 26.03, ભેજના ટકા 86 અને પવનની ગતિ 6.5 કિમીની નોંધાઇ છે.ત્રણ દિવસ સુધી 10 કિમીની ઝડપે પવન ફુંકાવવાની સાથે કેટલાંક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...