વિધાનસભા સંગ્રામ 2022:5 વર્ષમાં ગજ કેસરી યોગ ઠાસરાના કોંગી ધારાસભ્યની રૂ 3.50 કરોડની અને દંડકની રૂ 2.45 કરોડની મિલકત વધી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં વિધાનસભાની 6 બેઠક પર 12 કરોડપતિ અને 8 લખપતિ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું

વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ સાથે આપવામાં આવેલ સોંગધનામામાં તેમની મિલકત, સોના-ચાંદી, દેવાનો ઉલ્લેખ પણ કરવામાં આવતો હોય છે. ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપના મળી કુલ 18 ઉમેદવારો નોંધાયા છે. જેમાંથી 12 ઉમેદવાર કરોડ પતિ, અને 8 ઉમેદવાર લખપતિ છે.

ચૂંટણી પંચમાં રજુ કરેલ સોગંધનામા મુજબ સૌથી અમીર માતરના કોંગ્રેસી ઉમેદવાર સંજય પટેલ હોવાનું બહાર આવ્યું છે. સંજય પટલે પાસે 2017માં અંદાજીત રૂ.16.75 કરોડની મિલકત હતી જે 2022 માં વધીને રૂ.19 કરોડ સુધી પહોંચી ગઈ છે.

જ્યારે નડિયાદના ધારાસભ્ય અને દંડક પંકજ દેસાઈની મિલકત 2017માં 8.47 કરોડ હતી. જેમાં રૂા. 2.45 કરોડનો વધારો થયો છે. જયારે મહેમદાવાદના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મિલકતમાં ગત ટર્મની સરખામણીમાં રૂા. 73 લાખનો વધારો નોંધાયો છે.

માતરના કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલ પાસે રૂા.19 કરોડની મિલકત, ઠાસરાના ભાજપના ઉમેદવાર યોગેન્દ્રસિંહ રૂા. 11.58 કરોડના આસામી

માતર 2017 માં માતરથી લડી ચૂકેલા કોંગ્રેસના સંજય પટેલે મિલકત રૂા. 16.75 કરોડની દર્શાવી હતી. જેમાં 5 વર્ષમાં રૂા. 2.25 કરોડનો વધારો થયો છે

ભાજપકલ્પેશ પરમારકોંગ્રેસસંજય પટેલઆપલાલજી પટેલ
અભ્યાસ3 પાસઅભ્યાસડિપ્લોમા સિવિલઅભ્યાસ7 પાસ
વ્યવસાયખેતીવ્યવસાયકોન્ટ્રાક્ટર- ખેતીવ્યવસાયખેતી
રોકડ80 હજારરોકડ9.80 લાખરોકડ20 હજાર
સોના ચાંદી8 લાખસોના ચાંદી34.65 લાખસોના ચાંદી19 લાખ
કુલ મિલકત1.1 કરોડકુલ મિલકત19 કરોડકુલ મિલકત1.5 કરોડ
વાર્ષિક આવકદર્શાવી નથીવાર્ષિક આવક25.66 લાખવાર્ષિક આવકદર્શાવી નથી
ગુનો0ગુનો0ગુનો0
આવકનો સ્ત્રોતખેતી-પશુપાલનઆવકનો સ્ત્રોતકોન્ટ્રાક્ટ- ખેતીઆવકનો સ્ત્રોતખેતી

નડિયાદ નડિયાદમાં કોંગ્રેસના ઉમેદવાર પણ કરોડપતિ, આપના ઉમેદવાર પાસે માત્ર રૂા. 2 લાખની મિલકત હોવાનું એફિડેવિટમાં દર્શાવ્યું

ભાજપપંકજ દેસાઇકોંગ્રેસધ્રુવલ પટેલઆપહર્ષદ વાઘેલા
અભ્યાસB.Sc.અભ્યાસ10 પાસઅભ્યાસજર્નાલીઝમ
વ્યવસાયખેતીવાડીવ્યવસાયપોલ્ટ્રી ફાર્મવ્યવસાયકોંચિગ ક્લાસ
રોકડ2.15 લાખરોકડ1.20 લાખરોકડ10.5 હજાર
સોના ચાંદી74.5 લાખસોના ચાંદી8.5 લાખસોના ચાંદી---
કુલ મિલકત10.93 કરોડકુલ મિલકત3.48 કરોડકુલ મિલકત2 લાખ
વાર્ષિક આવક28.52 લાખવાર્ષિક આવક6.27 લાખવાર્ષિક આવક1.6 લાખ
ગુનો0ગુનો0ગુનો -0
આવકનો સ્ત્રોતખેતીવાડીઆવકનો સ્ત્રોતપોલ્ટ્રી ફાર્મઆવકનો સ્ત્રોતકોંચિગ ક્લાસ

મહેમદાવાદ 2017માં બીજેપીના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મિલકત રૂા. 10.2 લાખ હતી, જે 5 વર્ષમાં 84.98 લાખ પર પહોંચી છે

ભાજપ

અર્જુનસિંહ ચૌહાણકોંગ્રેસજુવાનસિંહઆપપ્રમોદ ચૌહાણ
અભ્યાસબી.કોમઅભ્યાસકૃષિ ડિપ્લોમાઅભ્યાસBRS
વ્યવસાયદીન દયાળ ભંડારવ્યવસાયખેતીવ્યવસાયખેતી
રોકડ1.45 લાખરોકડ1.10 લાખરોકડ1.01 લાખ
સોના ચાંદી24.60 લાખસોના ચાંદી1.30 લાખસોના ચાંદી2.01 લાખ
કુલ મિલકત84.98 લાખકુલ મિલકત1.87 કરોડકુલ મિલકત53.50 લાખ
વાર્ષિક આવક18.67 લાખવાર્ષિક આવકદર્શાવી નથીવાર્ષિક આવક---
ગુનો0ગુનો0ગુનો0
આવકનો સ્ત્રોતવ્યવસાયઆવકનો સ્ત્રોતખેતીઆવકનો સ્ત્રોતખેતી

મહુધા 2017માં મહુધાથી જીતેલા કોંગ્રેસના ઇન્દ્રજીતસિંહ પરમારે ગત ટર્મમાં 16.30 લાખની મિલકત દર્શાવી હતી. જે 2022માં વધીને 86.90 લાખ થઇ છે.

ભાજપસંજય મહિડા

કોંગ્રેસ

ઇન્દ્રજીતસિંહ પરમારઆપરવજી વાઘેલા
અભ્યાસ10 પાસઅભ્યાસબી.એ.અભ્યાસ10 પાસ
વ્યવસાયવેપારવ્યવસાયખેતીવ્યવસાયખેતી
રોકડ1.25 લાખરોકડ3.6 લાખરોકડ57 હજાર
સોના ચાંદી22.57 લાખસોના ચાંદી8.25 લાખસોના ચાંદી8.5 લાખ
કુલ મિલકત4.60 કરોડકુલ મિલકત86.9 લાખકુલ મિલકત16.6 લાખ
વાર્ષિક આવક13.82 લાખવાર્ષિક આવક15.4 લાખવાર્ષિક આવકદર્શાવી નથી
ગુનો0ગુનો0ગુનો0
આવકનો સ્ત્રોતવેપારઆવકનો સ્ત્રોતખેતીઆવકનો સ્ત્રોતખેતી

​​​​​​​

ઠાસરા 2017માં ઠાસરા બેઠક પરથી જીતેલા કોંગ્રેસના કાંતીભાઇ પરમારની મિલકત રૂા. 5.22 કરોડ હતી. જે 5 વર્ષમાં વધીને 8.72 કરોડ થઇ છે.

ભાજપ યોગેન્દ્ર પરમાર

કોંગ્રેસ કાંતીભાઇ પરમાર

આપનટવરસિંહ રાઠોડ
અભ્યાસબી.એઅભ્યાસ9 પાસઅભ્યાસ10 પાસ
વ્યવસાયવેપાર, ખેતીવ્યવસાયખેતી - વેપારવ્યવસાયપેન્શનર
રોકડ6.3 લાખરોકડ13.99 લાખરોકડ68 હજાર
સોના ચાંદી23 લાખસોના ચાંદી33.02 લાખસોના ચાંદી2 લાખ
કુલ મિલકત11.58 કરોડકુલ મિલકત8.72 કરોડકુલ મિલકત20 લાખ
વાર્ષિક આવક63 લાખવાર્ષિક આવક15.47 લાખવાર્ષિક આવકદર્શાવી નથી
ગુનો0ગુનો0ગુનો0
આવકનો સ્ત્રોતવેપાર, ખેતીઆવકનો સ્ત્રોતખેતી -વેપાર

આવકનો સ્ત્રોત ​​​​​​​

પેન્શનર

​​​​​​​

કપડવંજ 2017માં કપડવંજથી જીતેલા કોંગ્રેસના કાળાભાઈ ઝાલાની રૂા. 1.33 કરોડની મિલકત હતી. જેમાં 5 વર્ષમાં 1.17 કરોડનો વધારો થયો છે.

ભાજપરાજેશ ઝાલા

કોંગ્રેસ

કાળાભાઈ ઝાલા

આપ

એમ.આર. પટેલ
અભ્યાસ12 પાસઅભ્યાસ8 પાસઅભ્યાસ8 પાસ
વ્યવસાયખેતીવ્યવસાયખેતીવ્યવસાયખેતી
રોકડ2.45 લાખરોકડ3.25 લાખરોકડ2.20 લાખ
સોના ચાંદી27.5 લાખસોના ચાંદી20.95 લાખસોના ચાંદી30 લાખ
કુલ મિલકત1.13 કરોડકુલ મિલકત2.50 કરોડકુલ મિલકત2.12 કરોડ
વાર્ષિક આવક4.10 લાખવાર્ષિક આવક17.55 લાખવાર્ષિક આવક4 લાખ
ગુનો0ગુનો0ગુનો0
આવકનો સ્ત્રોતખેતીઆવકનો સ્ત્રોતખેતીઆવકનો સ્ત્રોતખેતી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...