કાર્યવાહી:બરવાડા લઠ્ઠાકાંડની અસર ખેડાના મહુધામાં દેખાઇ

મહુધા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 કલાકમાં 5 ગામમાંથી 7 ઝડપાયા

મહુધા પંથકમાં સ્થાનિક પોલીસે ત્રણ કલાકમાં પાંચ ગામમાંથી 7 આરોપીઓ સહિત 16 લીટર દેશી દારૂ ઝડપી કાયદેસરની કાર્યવહી હાથ ધરી હતી. જ્યારે બીજી તરફ બરવાડાના લઠ્ઠાકાંડની અસર મહુધામાં દેખાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. તેમ છતાં મહુધા પંથકમાં સ્થાનિક બાબુઓ સહીત પોલીસની ઊંઘ ઊડતી નથી. ત્યારે બરવાડા લઠ્ઠાકાંડની ઘટનાએ તંત્રને કામે લગાડી દીધું છે. જેની અસર ગત રોજ મહુધા પંથકમાં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...