તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ઇશ્વરીયા-બરડીયા રોડનું દબાણ દુર કરવા પવડીનો કલેકટરને પત્ર

રતાંગ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખાતેદાર દ્વારા રસ્તા પર દબાણ થવાને લીધે રસ્તો સાંકડો બની ગયાનો ખુલાસો

રતાંગ-બરડીયા નોન પ્લાન રસ્તાને કાચા રોડ માથી પહોળ કરી ડામર રોડ બનાવવા હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોડ સરકારી યોજના હેઠળ મંજુર કરવામાં આવ્યો છે. જંગલ કટીંગ તથા માઈનોર બ્રિજની કામગીરી ચાલુ હોય. પરંતુ આ રસ્તામાં ખાતેદાર ખેડુત દ્વારા રસ્તા પર દબાણ કર્યું હોય તેમ જણાઈ આવ્યું છે. જેના કારણે રોડ માટે જરૂરી પહોળાઈ ઉપલબ્ધ થતી નથી.

રાહદારીઓ તેમજ વાહન વ્યવહારને અડચણ રૂપ બનતા ભારે મુશક્લીનો સામનો કરવો પડી ​​​​​​​રહ્યો છે. આ રોડનો વર્ક ઓર્ડર બહાર પડતા કામગીરી શરૂ થાઈ એ પહેલા હદ્દ નિશાની કરવી જરૂરી હોય. જેથી સરકારી ખર્ચે જમીન માપણી કરવા અંગેના જરૂરી હુકમો માટે માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો