તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:કાલસારી, ભલગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જિ.પંચાયતના સદસ્યએ 2 લાખની ગ્રાન્ટ ફાળવી

વિસાવદર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય વિષયક સુવિધાનો લાભ મળશે

કોરોના મહામારીમાં લોકોની સગવડતા, સુખાકારીમાં વધારો થાય તે માટે વિસાવદર તાલુકાના કાલસારી જિલ્લા પંચાયતના સદસ્ય ચંદ્રીકાબેન કરશનભાઇ વાડોદરિયા દ્વારા પોતાની જિલ્લા પંચાયતની સીટ નીચે આવતા કાલસારી અને ભલગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રૂબરુ મુલાકાત લઇ દર્દીઓને અપાતી સારવારની માહિતી મળેવી અને ગામના આગેવાનો તેમજ મેડીકલ ઓફિસરો સાથે ચર્ચા કરી ઘટતી દવાઓ, ટેસ્ટીંગ કીટ ખરીદી માટે બંને આરોગ્ય કેન્દ્રને 1-1 લાખ મળી કુલ 2 લાખની રકમ તાત્કાલીક ફાળવી હતી.

જેના પગલે આ કેન્દ્રોની નીચે આવતા ગામોના ગરીબ લોકોને આરોગ્ય વિષયક સુવિધાનો લાભ મળી રહેશે. જિલ્લા સદસ્યની આ કામગીરીની ગામભરમાં સરાહના થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો