તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:વિસાવદર મામલતદાર કચેરીમાં ગંદકીના ગંજ

વિસાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસાવદર મામલતદાર કચેરીમાં ગંદકીના ગંજ હોવાની ફરિયાજ ઉઠી છે. તંત્ર દ્વારા સાફ સફાઈ ન કરવામાં આવતા આ પરિસ્થિતીનું નિર્માણ થવા પામ્યું છે. સાથોસાથ પીવાના પાણીની પણ વ્યવસ્થઆ નહ હોવાથી તમામ બાબતે રજુઆત કરી સવલત પુરી પાડવા માંગ કરી છે. આ કચેરીમાં નિયમિત સાફ સફાઈ થતી નથી તથા પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી.

જ્યારે કચેરીના શૌચાલયમાં પાણીની કોઈ વ્યવસ્થા નથી જેથી તાળા મારવામાં આવ્યા છે. જેના કારણે ગામડામાંથી આવતા લોકોને વૃધ્ધો તથા મહિલાઓને અગવડતા પડે છે. કચેરીમાં ઉભા પણ રહી ન શકાય તેવી ભારે ગંદકી છે. પ્રજાના હિતમાં લોકોના આરોગ્યની સુવિધા માટે તથા પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવામાં તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...