તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હથીયાર લાઈન્સ રદ:વિસાવદર અને ભેસાણ તાલુકાના 11 પાક હથીયાર લાઈન્સ રદ કરાયા

વિસાવદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિસાવદર-ભેંસાણ તાલુકામાં જે પુરવાના હથીયાર પાક રક્ષણ માટે આપવામાં આવ્યા છે. જે પૈકીના લાઈન્સ રીન્યુ કરવા માટેની મુદ્દત પુરી થય ગયેલ હોવા છતા રીન્યુ કરવા માટેની કોઈ પ્રોસીઝર ન કરવામાં આવી હતી. એટલે કે મુદ્દત હરોળમાં રીન્યુ અરજી કરેલ નથી તેવા લાઈન્સ રદ કરવામાં આવેલ છે. જેમાં વિસાવદર તાલુકાના-9 અને ભેસાણ તાલુકાના-4 એમ કુલ 11 લાઈન્સ રદ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો