તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકુફ:ઊનામાં ફળ રોપા ઉછેર કેન્દ્ર ખાતે આંબા કલમ નોંધણી મોકુફ

વેરાવળ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફળ રોપા ઉછેર કેન્દ્ર ઉના ખાતે આંબા કલમ નોંધણી માટે તા.15  મે  રાખવામાં આવી હતી. જે હાલ કોવીડ-19 સંક્રમણના કારણે મોકૂફ રાખવામાં આવી છે. આગામી સમયમાં નવી તારીખ નક્કી કરવામાં આવશે અને ખેડૂતોને જાણ કરવામાં આવશે. તેમ નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું  છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો