તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ગીર-સોમનાથ જિલ્લામાં વધુ 40નાં સેમ્પલ લેવાયા

વેરાવળ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગઇકાલે લેવાયેલ 60માંથી 59 નાં રીપોર્ટ નેગેટીવ

ગીર-સોમનાથ જિલ્લામાં   સોમવારે 5 કોરોનાનાં પોઝિટીવ કેસ સામે આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે. અને  ઊના, કોડીનાર, ગીરગઢડા પંથકમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોની આરોગ્યની તપાસ અને સ્ક્રીનીંગની કામગીરી  શરૂ કરી દેવામાં આવી છે.  

કુલ 40 સેમ્પલ લઇ રીપોર્ટ અર્થે મોકલવામાં આવ્યાં
ઊના પંથકનાં 14 ગામ, ગીરગઢડા, કોડીનારનાં 1-1 ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા 1 0 હજાર ઘર અને 55043 લોકોનાં આરોગ્યની તપાસ કરી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. અને 11 મેનાં રોજ કોરોના શંકાસ્પદ 60 દર્દીઓનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.  જેમાંથી 59નો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ ઉપરાંત સુત્રાપાડા 6, કોડીનાર 3, ગીરગઢડા 6, વેરાવળ 10, તાલાલા 3,  ઊના 5, સિવીલ હોસ્પિટલ વેરાવળ 7 સહિત કુલ 40 સેમ્પલ લઇ રીપોર્ટ અર્થે મોકલવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો