તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીર સોમનાથ:મધ્યપ્રદેશના 65 પરપ્રાંતિયો વતન પરત

વેરાવળ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉનના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ફસાયેલા અન્ય રાજ્યના પરપ્રાંતીઓને જમવા, રહેવાની સુવિધા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ પુરી પાડવામાં આવી રહી છે. ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા મંજુરી મેળવી પરપ્રાંતિઓને તેમના વતન રવાના કરવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો