તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:વંથલી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી માસ્કનું વિતરણ કર્યું, તહેવારોને ધ્યાને લઇને પોલીસ સક્રિય બની

વંથલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઇ લોકો તહેવાર સરળતાથી ઉજવી શકે તે માટે વંથલી પી. એસ. આઈ. બી. કે. ચાવડા તેમજ સ્ટાફ દ્વારા વંથલી બજારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથોસાથ માસ્ક વિતરણ કરી લોકોને કોરોનાની મહામારી સામે સાવચેત રહી તહેવારની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો