તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફિસરની પ્રમાણિકતા:વંથલી સરકારી હોસ્પિટલના મેડીકલ ઓફિસરની પ્રમાણિકતા

વંથલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બે દિવસ અગાઉ વંથલી-માણાવદર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવક તેમજ મહિલાના મૃત્યુદેહને પીએમ માટે વંથલી લઇ જવાતા પોસ્ટમાર્ટમ કરતી વખતે વંથલીના મેડિકલ ઓફિસર ડો. ચિરાગ પીઠિયાને ઘરેણાં અને રોકડ રકમ મળતાં તેમણે તેમના સબંધીને જાણ કરી વંથલી પોલીસને સોંપી ફરજ સાથે માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...