તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:ઊનામાં કોરોના આવ્યો હોવાથી પ્રવેશ બંધ કરાયો

ઊના9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 14 ગામોનાં દરવાજા બંધ

દેલવાડા, વાવરડા, સોનારીયામાં  કોરોનાના ચાર કેસ પોઝિટીવ આવ્યા બાદ ઊના મામલતદાર કચેરી દ્વારા આસપાસનાં ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરનાં અમુક વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયાં છે.  જેમાં ખંઢેરા, ના.માંડવી, જાખરવાડા, રામપરા, અંજાર,  વાવરડા, નાઠેજ, ભાચા, કંસારી,  કાંધી, સોનારી, ભાડાશી, કેસરીયા, કાજરડી સહિતનાં ગામોનો સમાવેશ થાય છે. જયારે ઊના શહેરમાં વિદ્યાનગર, બેંક સોસાયટી, હુડકો વસાહત , પારસ સોસાયટી, નવજીવન, દીવ સોસાયટી, મહાવીરનગર, જલારામનગર, વિક્રમનગર, ગોકુલનગર સહિતનાં તમામ વિસ્તારોનો પણ કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ થાય છે. અને લોકોની અવર-જવર પર પ્રતિબંધ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો