તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:ઊનાની સોસાયટીઓમાં પ્રવેશબંધીનાં બોર્ડ, શહેરની 10 સોસાયટીને બફર જોન જાહેર કરાતાં તંત્ર દ્વારા કરવામાં આવી કાર્યવાહી

ઊના10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઊના તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સુધી કોરોના વાયરસ પ્રવેશ કરતા શહેર અને આજુબાજુના 15 થી વધુ ગામો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઊના શહેરમાં દેલવાડા રોડ પર આવેલ વિદ્યાનગર સહીત 10 સોસાયટીઓને પણ કન્ટેન્ટકેન્ટ જાહેર કરવા લોકોની અવર જવર પર પ્રતિબંધ કરવામાં આવેલ છે. ત્યારે ઊના શહેરની દશ સોસાયટીઓમાં સ્થાનિક લોકોએ રસ્તા પર પથ્થર તથા બાવળના ઝાડ નાથી બંધ કરી દેવામાં આવી છે. આ સોસાયટીમાં કોઇએ પ્રવેશ કરવો નહી અને બહારના વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહી તેવા બોર્ડ મુકી દેવામાં આવ્યુ હતું. દેલવાડા રોડ પર આવેલ દીવ સોસાયટીમાં રસ્તા પર બાવળના ઝાડની આડાસ કરી અને બોર્ડ મુકવામાં આવેલ જેમાં પ્રવેશ કરવો નહી તેવા બોર્ડ મુકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો