તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:ઊનામાં વેપારીઓની બેઠક યોજાઈ ગઈ

ઊના10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઊના ચેમ્બર ઓફ કોમર્સે વેપારી સાથે બેઠક યોજી હતી. તેમાં સોમવાર, બુધવાર, તથા શુક્રવારના ખેતીવાડી ઓજારોની, ખાતર જંતુનાશક દવા, બિયારણ, અનાજ કરીયાણાની દુકાન ખુલ્લી રહેશે. તમામ દિવસે મેડીકલ સ્ટોર્સ, દુધ, પાર્લર, શાકભાજીની લારીઓ ચાલુ રાખી શકાશે.  આ વ્યવસાય સિવાયનાં તમામ ધંધાર્થીઓને બીજી સૂચના ન મળે ત્યાં સુધી દુકાનો બંધ રાખવી તેમજ ત્રણ દિવસ દરમિયાન અનાજ, કરીયાણાની વસ્તુઓ હોમ ડિલીવરી કરાશે. સવારે 7 થી 2 દુકાનો ખુલ્લી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો