તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિશીંગ:દરિયામાં જાળ નાંખવા મુદ્દે ખલાસીઓ વચ્ચે મારામારી, 1ને ઇજા, સોમનાથ મરીન પોલીસ સ્ટેશને ફરિયાદ

સુત્રાપાડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુત્રાપાડા બંદરેથી એક હોડી દરિયામાં ફિશીંગ કરવા ગઇ હતી. ત્યારે વડોદરા ઝાલા ગામની એક બોટ પણ માછીમારો સાથે ફિશીંગમાં હોય તે સમયે મચ્છી પકડવાની ઝાળ મુદ્દે બોલાચાલી થતાં બંને બોટનાં માછીમારો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં સુત્રાપાડા બંદરનાં એક ખલાસીને ઇજા થઇ હતી. અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવથી સુત્રાપાડા બંદરમાં વાતાવરણ તંગ બન્યું હતું. જોકે બાદમાં સોમનાથ મરીન પોલીસ સ્ટેશને અરજી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો