તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:દરિયામાં જાળ નાંખવા મુદ્દે ખલાસીઓ વચ્ચે મારામારી

સુત્રાપાડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્ત ખલાસી - Divya Bhaskar
ઈજાગ્રસ્ત ખલાસી
  • 1ને ઇજા, સોમનાથ મરીન પોલીસ સ્ટેશને ફરિયાદ

બંદરેથી એક હોડી દરિયામાં ફિશીંગ કરવા ગઇ હતી. ત્યારે વડોદરા ઝાલા ગામની એક બોટ પણ માછીમારો સાથે ફિશીંગમાં હોય તે સમયે મચ્છી પકડવાની ઝાળ મુદ્દે બોલાચાલી થતાં બંને બોટનાં માછીમારો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં સુત્રાપાડા બંદરનાં એક ખલાસીને ઇજા થઇ હતી. અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવથી સુત્રાપાડા બંદરમાં વાતાવરણ તંગ બન્યું હતું. જોકે બાદમાં સોમનાથ મરીન પોલીસ સ્ટેશને અરજી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો