તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય વિભાગ:સુત્રાપાડા શહેરની બજારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ, દુકાનદારો અને શાકભાજી વેંચનારાઓની તપાસણી

સુત્રાપાડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફને સાથે રાખી સમગ્ર નગરપાલિકા વિસ્તારોમાં આવેલ આવી તમામ દુકાનો અને ગ્રાહકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. સુત્રાપાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ બારડ, ચીફ ઓફિસર દેવીબેન ચાવડા, ગીર સોમનાથ માંધાઆતા ગ્રુપના પ્રમુખ રામભાઇ ચૌહાણ સાથે સુત્રાપાડા તાલુકા આરોગ્ય અધિકારી ચૌહાણભાઈ, સુત્રાપાડા આરોગ્ય અધિકારી મનુભાઈ કામળીયા, પી.એસ.સી. સુપરવાઈઝર વાઘેલા, સુત્રાપાડા અર્બનના MPW ઝાલા તેમજ નગર પાલિકાના સ્ટાફ દ્વારા સુત્રાપાડા શહેરમાં આવેલ દુકાનો જેવી કે શાક્ભાંજી, દુધની ડેરી, વાણંદ જેવી દુકાનો કે જે જગ્યાઓ એથી લોકોને ચેપ લાગવાની પૂરેપુરી સંભાવનાઓ છે. એવી દુકાનો ઉપર જય દુકાનદારો અને ગ્રહકોનું ટેમ્પ્રેચર સ્કીનિંગ કરી વધુ ટેમ્પ્રેચર વાળા જે જણાય એને સુત્રાપાડા સરકારી હોસ્પિટલ ખાતે ચેકઅપ કરવવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો