તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:રાણાવાવ સ્ટેટ બેન્ક દ્વારા ગ્રાહકોનું થર્મલ ગન થી ચેકિંગ કર્યા બાદ એન્ટ્રી

રાણાવાવ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાને પગલે મેડિકલ ટીમ લોકોનું સ્ક્રીનીંગ કરે છે, ત્યારે રાણાવાવની સ્ટેટ બેન્ક દ્વારા પણ બેંકમાં આવનારા ગ્રહકોનું થર્મલ ગનથી ચેકીંગ કરવામાં આવે છે, ચેક કર્યા બાદ ટેમ્પરેચર માપી ગ્રાહકોને બેંકમાં એન્ટ્રી આપવામાં આવે છે, વાઇરસનો ચેપ ના ફેલાઈ. તસવીર - નિકુંજ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો