તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:રાજુલા તાલુકાના ડોળિયામાં ગ્રામ પંચાયત દ્વારા હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું

રાજુલા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકાની ડોળીયા ગ્રામ પંચાયત દ્વારા ડૉ.શૈલેષ જીંજાળાના સહયોગથી મળેલ રોગપ્રતિરોધક હોમિયોપેથીક દવાનુ સમગ્ર ગામમા ઘરે ઘરે જઈને વિતરણ કરી કોરોના મહામારીથી બચાવી આખા ગામને કોરોનાથી મુક્ત રાખવા માટેના સુંદર પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ગોપાલભાઈ જીંજાળા,સરપંચ ચંપુભાઇ ભુકંણ,ઉપસરપંચ,મહામંત્રી ધીરુભાઈ નકુમ, કનુભાઈ પોપટ સહિતના તમામે સાથે મળી ગામને કોરોના મુક્ત રાખવા માટેના પ્રયત્નો કરાઇ રહ્યાં છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો