તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:અગમ્ય કારણોસર યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

પોરબંદર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદરના ખારવાવાડ વિસ્તારના વાંદરીચોકમાં રહેતા ખુશાલ નરેન્દ્રભાઇ વાંદરીયા (ઉ.૨૫) નામના યુવાને ગઇકાલે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.અન્ય એક બનાવમાં પોરબંદરના જુના કુંભારવાડામાં રહેતા ભનુભાઇ ગીરધરભાઇ માંડલીયા (ઉ.૮૦) પોતાના ઘરમાં લપસી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનુ મોત નીપજ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો