તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સોનારિયાના ગુમ આધેડનું કંકાલ જંગલમાંથી મળ્યું ક્રાઈમ

ઊના10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વન્ય પ્રાણીનો હુમલો કે અન્ય કારણ? તપાસ શરૂ

સોનારીયા ગામે રહેતાં ભવાનભાઈ અરજણભાઈ (ઉ.વ47) ત્રણ મહિના પહેલા ગુમ થઈ ગયા હતા અને પરિવારજનોએ  ગુમ થયાની પોલીસમાં જાણ કરી હતી.અને ભવાનભાઈ નું માનવ કંકાલ તુલસીશ્યામના ગીર વન વિસ્તારમાં આવેલ કોઠારીયા નેસના નંદિવિલ ડુંગર નજીકથી મળી આવ્યું હતું અને પોલીસે મૃતકના પુત્ર નાનુભાઈ ને જાણ કરી હતી પોલીસે આ માનવ કંકાલ નો કબ્જો લઈ જામનગર એમ.પી મેડિકલ કોલેજ ખાતે મોકલ્યું હતું રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો