તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પોરબંદર જિલ્લામાં શ્રમિકોને લેવા ગયેલ બસોમાં શ્રમિકોને ઠાસોઠાસ ભર્યા

પોરબંદર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાને પગલે લોકડાઉન છે ત્યારે લોકોને કોરોના વાઇરસનો ચેપ ન લાગે તે માટે સામાજિક અંતર જાળવવા નિયમ છે, ત્યારે પોરબંદરમાં  લોકડાઉન દરમ્યાન ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને તેના વતન જવા માટે સામાજિક અંતર જળવાઈ રહે તે રીતે મોકલવા 3 દિવસ સુધી ટ્રેન ની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને પોરબંદર જિલ્લામાં મજૂરોને લેવા માટે એસટી બસ ની સુવિધા કરવામાં આવી હતી, પરંતુ  આ બસોમાં શ્રમિકોને હકડેઠાઠ સામાજિક અંતર ન જળવાય તે રીતે બેસાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો