તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતી પુત્ર:ખેડૂતોએ કર્યું ડુંગળીનું વેચાણ, રવી સિઝનમાં અંદાજે 175 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયુ

પોરબંદર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં ધરતી પુત્રો ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે. જિલ્લામાં રવી સિઝનમાં અંદાજે 175 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયુ હતુ. તથા પ્રતિ હેકટર ઉત્પાદન અંદાજે 25 થી 30 મેટ્રીક ટન થયેલ છે. ખેડૂતો માર્કેટીંગ યાર્ડ પોરબંદર ખાતે 1 મણનાં રૂ. 80 થી 150ની કિંમતે ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે. લોકડાઉનની પરિસ્થિતિમાં વેપારીઓ ખેડૂતોને ખેતર પરથી પણ ડુંગળીની ખરીદી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો