તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:માસ્ક વિનાના 827 લોકો વિરૂદ્ધ દંડનાત્મક કાર્યવાહી, જિલ્લા વહીવટી તંત્રએ 2 લાખનો દંડ વસુલ્યો

પોરબંદર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દેશમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા બહાર નીકળનારને મોઢા પર માસ્ક પહેરવું ફરજીયાત બનાવાયુ છે. મોઢા પર માસ્ક લગાવ્યા વિના ગત તા. 27 એપ્રીલથી તા.12 મી મે સુધીમાં નીકળેલા પોરબંદર જીલ્લાના નાગરીકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોરબંદર શહેરમાં 722 લોકો પાસેથી રૂ.1,92,200નો દંડ વસૂલ કરાયો છે, ત્યારે છાંયા નગરપાલીકા વિસ્તારમાંથી ૪૨ લોકો પાસેથી રૂ.8,400 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે જીલ્લાના રાણાવાવ નગરપાલીકા વિસ્તારમાંથી ૫૩ લોકો સામે માસ્ક ન પહેરવા અંગેની દંડાત્મક કાર્યવાહી કરી રૂ.10,600 નો દંડ અને કુતિયાણા નગરપાલીકા વિસ્તારમાંથી 10 વ્યકિતઓ સામે કાર્યવાહી કરીને 1100 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો