તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્તદાન:થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તની જરૂર, રક્તદાન કરવા અપીલ

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનનાં સમયમાં રક્તદાનના કોઇ કેમ્પ ન થતાં હાલ સિવીલ હોસ્પિટલમાં રક્તની જરૂરિયાત ઉભી થઇ છે. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના બ્લડ બેંકમાં રક્ત ની જરૂરિયાત ઉભી થઇ છે, ખાસકરીને થેલેસેમિયા મેજર બાળકો માટે રક્ત ની જરૂર હોય જેથી લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે, રક્તદાતાઓએ ભાવસિંહજી હોસ્પિટલમાં બ્લડ બેંક ખાતે રક્તદાન કરી જવા બ્લડ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો