તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બાવળની કાટમાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા

પોરબંદર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદરના બોખીરામાં બાવળની કાટમાં બપોરે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પેરોલ ફ્લો સ્કવોર્ડએ દરોડો પાડી, જુગાર રમતા મસરી ઓધા કેશવાલા, નાથા અરજણ રાતીયા, રામ સાજણ પરમાર, રાજુ મેરામણ ઓડેદરા, વિસા રણમલ ઓડેદરા, અનિલ ઉર્ફે અનિયો પરસોતમ વઢીયા, જેઠા રાણા ઓડેદરા અને પરબત દુદા ખૂંટીને હારજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા, અને કુલ રૂ. 29, 310નો મુદ્દામાલ કબ્જે કરી, ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો