તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:યાર્ડમાં 184 ખેડૂતોના 4994 ક્વિન્ટલ ઘઉં ખરીદાયા : 3451નું રજીસ્ટ્રેશન

પોરબંદર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરમાં લોકડાઉન વચ્ચે ઘઉં અને ચણાની ખરીદી શરૂ

પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તારમાં ચાલુ વર્ષ ચણાનું નોંધપાત્ર ઉત્પાદન થયું છે. રવિપાક ઘઉંનું પણ ઉત્પાદન થતાં ખેડુતોના ઘઉં ચણા ખરીદવામાં આવી રહ્યા છે. ઘઉંની ખરીદી પુરવઠા નિગમ દ્વારા પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે થઇ રહી છે. જિલ્લા પુરવઠા મેનેજર કેપુલ પટેલે જણાવ્યું હતુ કે ઘઉં માટે કુલ 3451 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. ખરીદી અંગેની જાણ સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાઇ રહે તે માટે એસ.એમ.એસ. થી મર્યાદિત સંખ્યા પ્રમાણે કરવામા આવે છે.

તા. 9 મે સુધીમાં ખેડૂતોના 96 લાખની કિંમતના 4994 કવીન્ટલ ઘઉં ખરીદવામાં આવ્યા છે. અને કુલ  3451 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. જિલ્લા ખેતીવાડી અધિકારી પરમારે જણાવ્યું હતું કે જિલ્લામાં ચણાની ખરીદી ગુજકોમાસલ દ્વારા તાલુકા ખરીદ વેચાણ સંઘ કરવામાં છે. કુતિયાણામાં તા. 9 મે સુધીમાં 7601 ગુણી 3800 કવીન્ટલ તેમજ પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે પણ તા .9 મે સુધી 35 ખેડૂતોની 1202 ગુણી 60 ટન ચણાની ખરીદી કરવામાં આવી છે આ કામગીરી અવિરત પણે ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો