તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:જિલ્લા ક્વોરન્ટીન સેન્ટરમાંથી 2377 લોકો ડિસ્ચાર્જ થયા, અત્યારે 3,436 લોકોને હોમ કવોરન્ટીન કરાયા

પોરબંદર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના કવોરન્ટીન સેન્ટર ખાતે અત્યાર સુધીમાં કુલ 2725 લોકોને કવોરન્ટીન કરવામાં આવ્યા હતા, જે પૈકી 2377 વ્યકિતઓનો કવોરન્ટીન સમયગાળો પૂરો થઇ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ૩૪૫ વ્યકિતઓને ચકાસણી હેઠળ રખાયા છે. 5,162 લોકોને હોમ કવોરન્ટીન હેઠળ રખાયા હતા જે પૈકી 1726 લોકોનું કવોરન્ટીન પૂરૂ થઇ જતા હાલ 3,436 લોકોને હોમ કવોરન્ટીન કરાયા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો