દુર્ઘટના:રૂપેણ નદીમાં ભેંસ સાથે યુવાન તણાયો

કાણકિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીરગઢડાના કાણકિયા ગામેથી પસાર થતી રૂપેણ નદીના પુલ પરથી યુવાન ભેંસ લઇ નદી પસાર કરતો હતો ત્યારે અચાનક પાણી વધતા ભેંસ તણાવા લાગી હતી. તેને બચાવવા જતા યુવાન પણ તણાયો હતો.

અન્ય સમાચારો પણ છે...